વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC) ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં B2G બેઠક યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ

આ બેઠકમાં ઊર્જાના પરંપરાગત સ્ત્રોતની સાથે-સાથે ભાવિ ઊર્જા સ્ત્રોત પર પણ વિશેષ ચર્ચા કરાઈ.

આ બેઠકમાં રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુક્લિયર પાવર જેવા ક્ષેત્રોના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે રાજ્યના વિકાસના રોડમેપ અંગે વિસ્તૃત પરામર્શ કરાયો.

ગુજરાતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ

Leave a Comment

और पढ़ें