ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નની સ્મૃતિમાં ઉજવાતા સુપ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળાનો તા.27 માર્ચ 2026ના રોજ થશે પ્રારંભ…
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિવિધ યાત્રાધામ અને પ્રવાસન સ્થળો માટે અંદાજે ₹28.68 કરોડના વિકાસલક્ષી કામોને વહીવટી અને નાણાકીય મંજૂરી…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહા શિવરાત્રીના પાવન પ્રસંગે 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જીર્ણોદ્ધાર સમારોહ યોજાયો