સુરતની સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સની ચુંટણી ૨૦૨૬ની ચુંટણી માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી…
તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચંચળબેન દિનેશભાઈ ચૌધરી અને ઉપ્રમુખ તરીકે અશોકભાઈ ધનજીભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી…
સુરત જિલ્લાના મહુવા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશાળ ‘બુથ કાર્યકર્તા સંમેલન‘ યોજાયું…
સુરત જિલ્લા ભાજપા સંગઠનાત્મક અને પરિચય બેઠક ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંતભાઇ કોરાટની ઉપસ્થિતિમાં યોજાઈ..
તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત શ્રી દિનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસ તેમજ કેન્દ્રીય બજેટ અંતર્ગત વ્યાપાર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.