This is a registered digital news website ( Call : Editor and publisher Vikas Shah 9638899122)

Breaking News

દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી દાન પેટીની ચોરી શું આઝાદી પછી પણ આવી જ રીતે અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવું કેટલું યોગ્ય?? ઉકાઈ ખાતે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરીને બસ સ્ટેશનનું વિધિવત ખાતમુહૂર્ત કરતાં મંત્રી નરેશભાઈ પટેલ અને ડો. જયરામભાઈ ગામીત સોનગઢના માધવ આશ્રમ શાળા, દેવલપાડા ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નવનિર્મિત કુમાર છાત્રાલયનું લોકાર્પણ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે સોનગઢ ખાતેથી નવીન ‘ગુર્જર નગરી’ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત જિલ્લાના નવરચિત અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા-2025નો પ્રારંભ કરાવ્યો

દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી દાન પેટીની ચોરી

ગણેશ પટેલ ઉનાઈ ઉનાઈ માતાજીના મંદિરથી 100 મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલી હોવા છતાં મંદિરમાં ચોરી થવા પામી પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું? દક્ષિણ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મંદિર હોવા છતાં સિક્યુરિટી ના નામે મીંડું?? પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? જો મંદિરના ફરતે ચાર દરવાજે સિક્યુરિટી

best news portal development company in india

દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજીના મંદિરમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાંથી દાન પેટીની ચોરી

ગણેશ પટેલ ઉનાઈ ઉનાઈ માતાજીના મંદિરથી 100 મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલી હોવા છતાં મંદિરમાં ચોરી થવા પામી પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું? દક્ષિણ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મંદિર હોવા છતાં સિક્યુરિટી ના નામે મીંડું?? પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? જો મંદિરના ફરતે ચાર દરવાજે સિક્યુરિટી મુકેલ હોય તો આવી ચોરી કદાચ ન બનતી હોત, ચોરી કરનારા ચોરો મંદિરના પાછળના ભાગમાં આવેલા ખેતરમાં દાન પેટી મૂકી પૈસા કાઢી ફરાર થઈ ગયા અંદાજે લાખો રૂપિયાની થઈ હોવાનું અનુમાન…. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી… Oplus_131072

1
Vote Now

कोचिंग सेंटर्स में 10वीं तक के स्टूडेंट्स की एंट्री बंद करने का फैसला क्या सही है?