કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ગાંધીનગર ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું; આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા

આ ભવ્ય પ્રતિમા વર્તમાન-આગામી પેઢીને શિવાજી મહારાજના સાહસ, વ્યૂહરચના અને ‘સ્વરાજ’ના સંકલ્પની સતત યાદ અપાવતી રહેશે. શિવાજી મહારાજની શૌર્યગાથા અને સુશાસનના પાઠ આજે પણ આપણને સતત પ્રેરણા આપે છે : કેન્દ્રીય ગૃહમંત્રી

Leave a Comment

और पढ़ें