ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝ નો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન; માન. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવભરી વિદાય આપી…
ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી…