ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી…

જર્મન ચાન્સેલર અડાલજની વાવના બાંધકામ તેમજ નકશી કામને નિહાળી પ્રભાવિત થયા; આ પ્રસંગે તેઓ સાથે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, ભારત સ્થિત જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા…

Leave a Comment

और पढ़ें