ગાંધીનગરમાં ₹362 કરોડના ખર્ચે રાજ્ય સરકાર સંચાલિત દેશની પ્રથમ ‘BSL-4’ લેબ નિર્માણ પામશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરની BSL-4 Bio-containment Facilityનું ગાંધીનગર ખાતે ખાતમુહૂર્ત; મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ…

આ અવસરે ભારત સરકારના બાયોટેક્નોલોજી વિભાગ દ્વારા BSL-4ને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા કેન્દ્ર તરીકે અધિકૃત કરવા માટે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ વચ્ચે ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’નું હસ્તાંતરણ કરવામાં આવ્યું…

ઘાતક વાયરસ પર સંશોધન માટેની બાયો સેફ્ટી લેવલ-4 સાથેની અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ આ લેબ આગામી દિવસોમાં ભારતનું સુરક્ષા કવચ સાબિત થશે; ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: કેન્દ્રીય મંત્રી અમિત શાહ

BSL-4 લેબ ભારતને વધુ સ્વસ્થ, સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે: મુખ્યમંત્રી

Leave a Comment

और पढ़ें