iORA/E-Dhara, iRCMS, DCLR/ALTના પડતર કેસોની સમીક્ષા અને આરોગ્ય વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા-મંથન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ કલેક્ટર કૉન્ફરન્સમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, વરિષ્ઠ સચિવશ્રીઓ, જિલ્લા કલેક્ટરો અને મહેસૂલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં…

મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનિટરિંગ કરવા સૂચનો કર્યા; ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ કલેક્ટરોને અનુરોધ…

રાજ્યમાં જે સંગીન નાણાકીય વ્યવસ્થાપન છે તેના કારણે હવે વિકાસ કામોમાં નાણાની કોઈ તંગી નથી પડતી આ સંજોગોમાં જિલ્લામાં વિવિધ યોજનાઓના ચાલતા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કરીને કલેક્ટરો યોગ્ય નિગરાની રાખે.

Leave a Comment

और पढ़ें