અમદાવાદ

આ બેઠકમાં ઊર્જાના પરંપરાગત સ્ત્રોતની સાથે-સાથે ભાવિ ઊર્જા સ્ત્રોત પર પણ વિશેષ ચર્ચા કરાઈ.
આ બેઠકમાં રીન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, ન્યુક્લિયર પાવર જેવા ક્ષેત્રોના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે રાજ્યના વિકાસના રોડમેપ અંગે વિસ્તૃત પરામર્શ કરાયો.
ગુજરાતને ગ્રીન એનર્જીનું ગ્લોબલ હબ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ











