મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજમાં ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે વર્ષ 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભુજ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજમાં ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે વર્ષ 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રીએ સ્મૃતિવન પરિસરમાં ચેકડેમની મુલાકાત લઈને દિવંગતોને યાદ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોના પરિવારજનો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને તેઓને સાંત્વના પાઠવી.

Leave a Comment

और पढ़ें