મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજમાં ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે વર્ષ 2001ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ પામનાર જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્યની નગરપાલિકાઓને 11 પ્રકારની વિવિધ પાયાની સુવિધાઓ માટે વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો મહત્ત્વનો નિર્ણય
ઉકાઈ ખાતે ત્રિદિવસીય ‘રાષ્ટ્રીય મત્સ્ય પરીસંવાદ-૨૦૨૬’નો પ્રારંભ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે ઉદઘાટન