ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીને સતત ચોથી વખત વિજેતા બનાવો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

2026ના પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના ‘કર્તવ્ય પથ’ પર ભવ્ય પરેડનું આયોજન થયું કે જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે-સાથે વિવિધ રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા

ગુજરાત દ્વારા પ્રદર્શિત થયેલ ટેબ્લો ‘સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્’ને અહીં આપેલ લિંકનો ઉપયોગ કરીને, ભરપૂર વોટિંગ કરીને આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ

આ લિંક આપના મિત્રો, પરિચિતો, પરિજનો અને કચેરીના સભ્યોને વધુને વધુ શેર કરી તેઓને વોટિંગ કરવા વિનંતી કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો…

વોટિંગ કરવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો :

• Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/

• ત્યારબાદ રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

• નીચે લીલા બટનમાં Log in to Participate છે તે દબાવો

• ત્યારબાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેઈલ આઈડી લખો

• જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

• આ OTP લખતાં થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

વોટિંગ લિંક તા. 26 જાન્યુઆરી, 2026ના રાત્રે 11:45 વાગ્યા સુધી જ ખુલ્લી હોઈ ભરપૂર વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.

Leave a Comment

और पढ़ें