અમદાવાદ – ગાંધીનગર મેટ્રો સેવા ને નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ

અમદાવાદ – ગાંધીનગર મેટ્રો સેવા ને નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી

મેટ્રોની દૈનિક મુસાફરીમાં 3 વર્ષમાં ચાર ગણી વૃદ્ધિ; દરરોજના મુસાફરોની સંખ્યા 35 હજારથી દોઢ લાખ સુધી પહોંચી

ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન 11.50 કરોડથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2 પૂર્ણ થતાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિકસિત 68 કિમીનું મેટ્રો નેટવર્ક હવે 53 સ્ટેશનોને આવરી લેશે

મેટ્રો રેલ ફેઝ-2નું ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનતાં નાગરિકોની યાત્રા વધુ સુગમ થશે.

Leave a Comment

और पढ़ें