વડોદરાના માણભટ્ટ ધાર્મિકલાલ ચુનિલાલ પંડ્યાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા

 

 

 

 

વડોદરા જિલ્લાની યશકલગીમાં વધારો: માણભટ્ટ ધાર્મિકલાલ ચુનિલાલ પંડ્યાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે….

ગુજરાતની પ્રાચીન લોકસંગીત પરંપરા આખ્યાન કલાને જીવંત રાખનાર વડોદરાના 94 વર્ષીય માણભટ્ટ ધાર્મિકલાલ ચુનિલાલ પંડ્યાએ ભારત સહિત પાંચથી વધુ દેશોમાં તથા વિવિધ મીડિયા માધ્યમો દ્વારા 2500થી વધુ આખ્યાનો પ્રસ્તુત કર્યા છે; છેલ્લા 73 વર્ષથી તેઓ આખ્યાનોનું લેખન તથા સંગીત રચના,ઓલ ઇન્ડિયા રેડિયો તથા દૂરદર્શન પર અનેક કૃતિઓની પ્રસ્તુતિ, પુસ્તકો લેખન, દેશ વિદેશમા કૃતિઓ રજૂ કરવા સહિત અનેક વિદ્યાર્થીઓને આ પ્રાચિન કલા શીખવે છે.

મને મળેલું સન્માન ગુરૂ પ્રેમાનંદ, પિતા ચુનિલાલ અને ગુજરાતી કલાને મળેલું સન્માન છે : ધાર્મિકલાલ પંડ્યા

 

Leave a Comment

और पढ़ें