મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાંસ્કૃતિક નગરી ભાવનગરને ₹156 કરોડના વિકાસ કામોની ભેટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સાંસ્કૃતિક નગરી ભાવનગરને ₹156 કરોડના વિકાસ કામોની ભેટ, કુલ 23 વિકાસકાર્યો દ્વારા પીવાના પાણીની સુવિધા, ટ્રાફિક અને પરિવહન વ્યવસ્થા, પર્યાવરણ અને સ્વચ્છતા તેમજ સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ ક્ષેત્રે નાગરિકોને વિશાળ લાભ મળશે…

વડાપ્રધાનનું સ્પષ્ટ વિઝન શહેરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સિટિઝન સેન્ટ્રિક ગવર્નન્સ અને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાનો છે. ભાવનગર મહાનગરપાલિકા આ વિઝનને અનુરૂપ વિશ્વાસ અને વિકાસ સાથે આગળ વધી રહી છે.

ભાવનગર શહેર આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી

Leave a Comment

और पढ़ें