મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે આયોજિત નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભાવનગર ખાતે આયોજિત નિ:શુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંગજનોને ₹1.16 કરોડના સાધન-સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું.

સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય દ્વારા એડિપ યોજના અને જેટકો તથા પીજીવીસીએલના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો નિઃશુલ્ક દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો.

રાજ્ય સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં 4 લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને ₹820 કરોડથી વધુની સહાય આપી.

Leave a Comment

और पढ़ें