વ્યારા
વ્યારા તાલુકાના કટાસવણ ગામે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ હર સંઘવીના 41માં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વ્યારા નગરપાલિકાના પ્રમુખ રિતેશભાઈ ઉપાધ્યાય, રાજેન્દ્રસિંહ કુંવર, તાપી જિલ્લાના માજી મહામંત્રી વિક્રમ તરસાડીયા ઉપસ્થિત રહ્યા હતા.









