દાહોદના મંગલમહુડી ગામની બહેનોએ વાંસ તેમજ સૂકી દૂધીમાંથી કલાત્મક વસ્તુઓ બનાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દાહોદ

‘પાર્વતી માઁ સખી મંડળ’ દ્વારા પરંપરાગત કૌશલ્યને વ્યાવસાયિક રૂપ આપી વિંછિયાબેન ભાભોર તેમજ અન્યએ આર્થિક પ્રગતિની નવી દિશા કંડારી

સરકાર દ્વારા આપવામાં આવતી સઘન તાલીમ તેમજ માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવતી હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની

રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ હસ્તકલા મેળાઓ આ ગ્રામીણ કારીગરો માટે વેચાણ – આવકનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યા છે

 

Leave a Comment

और पढ़ें