ગણેશ પટેલ ઉનાઈ

ઉનાઈ માતાજીના મંદિરથી 100 મીટરના અંતરે જ પોલીસ ચોકી આવેલી હોવા છતાં મંદિરમાં ચોરી થવા પામી
પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું?
દક્ષિણ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મંદિર હોવા છતાં સિક્યુરિટી ના નામે મીંડું??
પોલીસ તંત્ર દ્વારા નાઈટ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? જો મંદિરના ફરતે ચાર દરવાજે સિક્યુરિટી મુકેલ હોય તો આવી ચોરી કદાચ ન બનતી હોત,
ચોરી કરનારા ચોરો મંદિરના પાછળના ભાગમાં આવેલા ખેતરમાં દાન પેટી મૂકી પૈસા કાઢી ફરાર થઈ ગયા
અંદાજે લાખો રૂપિયાની થઈ હોવાનું અનુમાન….
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી…
Oplus_131072









