નિરંજન વસાવાએ ભાજપ પ્રમુખ નિલ રાવ, સાંસદ મનસુખ વસાવા અને બીજા કાર્યકરો પર આક્ષેપ કર્યા હતા
નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા માં મુકેલ પોસ્ટ બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ નિલ રાવ એ આપી પ્રતિક્રિયા
ભાજપ પ્રમુખ એ કહ્યું કે નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ થયા છે
નિરંજન વસાવા ડીગ્રી ચોર અને વીજળી ચોર છે અને અમારા ભાજપ ના લોકો પર આક્ષેપો કરે છે
ભાજપ પ્રમુખ એ કહ્યું કે મે નિરંજન વસાવા પર માન હાનિ ના કેસ ની નોટિસ પણ મોકલી છે
આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનાર નિરંજન વસાવા ને આમ આદમી પાર્ટી ના પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને ચૈતર વસાવા સસ્પેન્ડ કરશે? ભાજપ પ્રમુખ
નિરંજન વસાવા એ વિડિઓ મુક્યો છે જેમાં જાહેર માં ડિબેટ કરવાની વાત કરી છે જે ભાજપ પ્રમુખ નિલ રાવ એ સ્વીકારી છે જાહેર માં ડિબેટ કરવા તૈયારી બતાવી છે
ભાજપ ના કાર્યકરો કોઈ દિવસ દબાવવાના નથી
નિરંજન વસાવા એ રેલવે ની જમીન માં દબાણ કર્યું છે જો એની સામે કાર્યવાહી નહિ થાય તો ભાજપ પ્રમુખ નિલ રાવ એ કહ્યું કે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
ભૂતકાળમાં નિરંજન વસાવા અનાજ ચોરી કરતા રંગે હાથે પકડાયો હતો જેને કારણે ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો
નિરંજન નો બીજો ભાઈ હાર્દિક સામે 2015માં રાજપીપલા માં 4.5 લાખ રૂપિયા નો દારૂનો કેસ માં ફરિયાદ થઈ હતી અને બીજો ભાઈ ભદ્રેશ સામે પણ ઘણી ફરિયાદો થઈ










