તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને આંગણવાડીના બાળકોના પોષણ અને આરોગ્યલક્ષી બાબતોની સમીક્ષા બેઠક યોજાઈ..
વાલોડના દોડકીયા ફળિયામાં નદીમાં તણાયેલા બે મૃતકોના પરિવારોને ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૮ લાખના સહાય ચેક અર્પણ કરાયા.
તાપી જિલ્લાના વાલોડ, ડોલવણ અને વ્યારા તાલુકાની તમામ શાળાઓ તેમજ આંગણવાડીઓમાં બુધવારે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી
ડોલવણના પદમડુંગરી કોસીમડા ફળિયા રોડ પર ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી : રસ્તો કરાયો પૂર્વવત..
વ્યારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘યુવા આપદા મિત્ર’ સ્વયંસેવકો માટે ફર્સ્ટ એઇડ અને સર્ચ-રેસ્ક્યૂ તાલીમ કાર્યક્રમ યોજાયો…