મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ અંબાજીના માર્ગ પર ત્રિશૂળીયા ઘાટ ખાતે ભવ્ય શ્રી શક્તિ ત્રિશૂળનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં કુલ ₹1632 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સુરેન્દ્રનગર ખાતેથી ₹539.26 કરોડના 33 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પરીક્ષા પે ચર્ચા: પરીક્ષાને તણાવ તરીકે નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની દિશામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપતી પહેલ.