રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, રાજ્યમાં પરિવહન અને કનેક્ટિવિટીના એક નવા યુગની શરૂઆત થઈ છે…
સુરત જિલ્લા ભાજપા સંગઠનાત્મક અને પરિચય બેઠક ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તથા દક્ષિણ ગુજરાતના પ્રભારી પ્રશાંતભાઇ કોરાટની ઉપસ્થિતિમાં યોજાઈ..
વાલોડમાં રૂ. ૫૧.૩૫ કરોડના ખર્ચે ‘આદર્શ નિવાસી શાળા’ નું ખાતમૂહૂર્ત કરતા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન’ના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું…
પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પ સાથે કાપડની થેલીના માધ્યમથી સ્વાવલંબનનો નવો રાહ કંડારતું મહાકાલી માં સખીમંડળ..