મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’નો પ્રારંભ કરાવ્યો..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ દેશ-વિદેશના સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026’નો પ્રારંભ કરાવ્યો; તેમજ રાજ્યની નવી ‘Science, Technology and Innovation – STI 2026-31’ નીતિનું અનાવરણ કરાયું…

ગુજરાત પોલિસી સ્ટેબિલિટી, ટ્રાન્સપરન્સી, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તથા ડેવલપમેન્ટ માટેની પોલિટીકલ વિલ સાથે સેમિકન્ડક્ટર અને ચિપ મેન્યુફેક્ચરિંગમાં ફાસ્ટ મૂવર બની રહ્યું છેઃ મુખ્યમંત્રી

ગુજરાત પાસે વધારાની વીજળી અને ક્લીન એનર્જી ઉપલબ્ધ હોવાથી રાજ્યમાં ડેટા સેન્ટર્સ સ્થાપવાની ઉજ્જવળ તક : કેન્દ્રીય મંત્રી

ગુજરાત રોકાણકારોને રોકાણની સાથે સુરક્ષિત ભવિષ્યની ગેરંટી આપે છે : નાયબ મુખ્યમંત્રી

Leave a Comment

और पढ़ें