સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સહભાગી થયું
ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝ નો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન; માન. રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવભરી વિદાય આપી…
ગુજરાતના પ્રવાસે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધીનગરના અડાલજ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લીધી…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ એ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પતંગ ચગાવીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF-2026)નો ભવ્ય પ્રારંભ કરાવ્યો