કોંગ્રેસના મલ્લિકાઅર્જુન ખડગેના નિવેદન અંતર્ગત સુરત જીલ્લા ભાજપા દ્વારા ધરણા પ્રદર્શન કરાયું…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત કડોદરા

આજરોજ કડોદરા ચલથાણ ખાતે આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને ‘અભણ’ કહી જે અપમાન કરવામાં આવ્યું છે, તેના વિરોધમાં ભાજપ સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સ્વાભિમાની ગુજરાતી જનતા આ અપમાન ક્યારેય સહન નહીં કરે અને આગામી ચૂંટણીમાં આનો સચોટ જવાબ આપશે.

આ પ્રસંગે સુરત જિલ્લા મહામંત્રી અંકુર ભાઈ દેસાઈ, કડોદરા નગર પ્રમુખ કિરણભાઇ પરમાર મહામંત્રી હિતેશ દેસાઈ કૃપા શંકર શુક્લા તથા હોદેદારો આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें