તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને ‘મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ’ સમીક્ષા બેઠક યોજાઈ
તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી *અધિનિયમ ને રદ કરી* વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી (ગ્રામીણ ) યોજના (જી.રામજી) યોજના લાવવાના વિરુદ્ધ ધારણા પ્રદર્શન
સહકાર ભારતી સ્થાપના દિવસની ઉજવણી એ.પી.એમ.સી.માર્કેટ વ્યારા ખાતે તાપી જિલ્લાની કાર્યરત વિવિધ મંડળીઓ પૈકી જેઓના 100 વર્ષ પૂર્ણ થયેલ છે તેવી ૭ જેટલી સહકારી મંડળીઓનું અભિવાદન તથા સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે જરૂરીયાત મંદોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા
ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને“વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી (ગ્રામીણ) VB-G RAM G વિષય અનુસંધાને પત્રકાર પરિષદ યોજાઈ