તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી *અધિનિયમ ને રદ કરી* વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી (ગ્રામીણ ) યોજના (જી.રામજી) યોજના લાવવાના વિરુદ્ધ ધારણા પ્રદર્શન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

 

તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ભાઇ ગામીત, માજી ધારાસભ્ય સુનિલભાઈ ગામીત અને તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરીની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખઓ, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ, તાલુકા/જીલ્લા ના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા તમામ ફ્રન્ટલ સેલો ના પ્રમુખ અને હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે વ્યારા જુના બસ સ્ટેન્ડ નજીક મહાત્મા ગાંધીજીના પૂતળા પાસે પ્રતિક ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું.

 

 

Leave a Comment

और पढ़ें