તાપી જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કમાલછોડ ગામેથી પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી ડૉ. કમલેશભાઈ પટેલ..
ઉચ્છલ તાલુકામાં રમતગમત વિભાગના અંડર સેક્રેટરી કિનલ ડી. ખરાડીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી..