વાલોડ તાલુકાની હિન્દુ સનાતનિ બહેનો ને “The Kerala Story2” મૂવી નિઃશુલ્ક બતાવવામાં આવી…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

વાલોડ તાલુકાની હિન્દુ સનાતનિ બહેનો ને “The Kerala Story2” મૂવી નિઃશુલ્ક બતાવવામાં આવી…

વાલોડ તાલુકાની હિન્દુ સનાતની બહેનો-દીકરીઓ માટે આયોજિત “ધ કેરેલા સ્ટોરી ૨” ફિલ્મનો ફ્રી શો ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ રહ્યો છે.

આશરે 200 જેટલી મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓએ વાલોડ તાલુકામાંથી રાધે સિનેમા, ટીચકપુરા વ્યારા ખાતે હાજર રહીને આ ફિલ્મ નિહાળી અને સામાજિક જાગૃતિ તરફ એક મહત્વનુ કદમ ઉઠાવ્યું છે.

આ ફિલ્મ માત્ર એક વાર્તા નથી, પણ આપણી સુરક્ષા માટેનો એક અરીસો છે. ફ્રી શો નું આયોજન કરનાર કાર્યકર્તા નો ખુબ ખુબ ધન્યવાદ.

Leave a Comment

और पढ़ें