‘ડિજિટલ ક્લાસરૂમ ઓન વ્હીલ્સ’…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત

સુરત જિલ્લાની ગ્રામ્ય સરકારી પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન કમ્પ્યૂટર તાલીમ આપવામાં આવશે; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેક્નોલોજીઓનો પરિચય તેમજ ડિજિટલ સલામતી અને સાયબર જાગૃતિ વિશે માર્ગદર્શન આપવા મોબાઇલ ઇ-બસ ડિજિટલ વર્ગખંડ તરીકે સજ્જ…

સુરત જિલ્લા પંચાયત અને ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે કરવામાં આવેલ મહત્ત્વપૂર્ણ MoU અન્વયે આવનારા શૈક્ષણિક સત્રથી “મોબાઇલ કમ્પ્યૂટર એજ્યુકેશન પ્રોગ્રામ” અમલમાં મૂકવામાં આવશે; આ પહેલ વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રૂચી અને જિજ્ઞાસા વધારશે અને આધુનિક શિક્ષણ માટે મજબૂત પાયો પૂરો પાડશે…

Leave a Comment

और पढ़ें