પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે કલાનું પ્રતિનિધિત્વ પણ કરશે

તા. 16 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર શરૂ થતાં પહેલા ગુજરાત વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ; વિધાનસભા સંકુલમાં અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલી કલાની કલાકૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર.

આ પગલું સમગ્ર રાજ્યની પરંપરાગત કલા સંસ્કૃતિ તથા તેની સાથે જોડાયેલા હજારો કલા-કારીગરોને તેમના કૌશલ્યને પરંપરાગત રીતે આગળ વધારવા માટેનું પ્રેરણાબળ પૂરું પાડશે.

Leave a Comment

और पढ़ें