મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો અંગે નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત ઉકેલ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત ઓન લાઈનમાં 110 રજૂઆતો – જિલ્લા સ્વાગતમાં 1492 અને તાલુકા સ્વાગતમાં 2565 સહિત 4,057 રજૂઆતો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી

મુખ્યમંત્રી સમક્ષ આ રાજ્ય સ્વાગતમાં ડભોઇ અને બોટાદ જિલ્લાના ધરતીપુત્રોએ કરેલી રજૂઆત તેમજ સુરત જિલ્લામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનોના બાંધકામ અંગેના લાંબા ગાળાથી પડતર પ્રશ્નની રજૂઆતનો ત્વરિત અને સંવેદના સ્પર્શી પ્રતિસાદ

મુખ્યમંત્રીએ રજૂઆતોના સંદર્ભમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને ઝડપથી નવા આવાસોના બાંધકામની કાર્યવાહી કરવાના દિશા-નિર્દેશો પણ આપ્યા.

Leave a Comment

और पढ़ें