રાજ્ય કક્ષાના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને આહવા,વઘઇ અને સુબીર તાલકાના જળ સંચયના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો