રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે સોનગઢ તાલુકાના આંબા ગામે અંદાજિત રૂ. ૯૫ લાખના ખર્ચે આકાર પામનાર આંબા પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કર્યુ
બાજીપુરા ખાતે શ્રી આર.વી.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત ભવનનું રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે લોકાર્પણ
નિઝર તાલુકાના ગ્રામજનોને રૂ. ૭.૪૭ કરોડના ૧૩ વિકાસકામોની ભેટ આપતા રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે નિઝર તાલુકાના સાયલા ગામે રૂ. ૩૫ લાખના ખર્ચે નવનિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ*
પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે ખેડૂતોને ઝીણવટ પૂર્ણ માહિતી આપતાં વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સી.પી. પંડ્યા