સુરત જીલ્લામાં મતદાર સુધારણા અભિયાન કાર્યક્રમ હેઠળ સુરત જીલ્લાના માંડવી તાલુકાના પાંચ ગામોમાં 95% ઉપરની કામગીરી કરવામાં આવી છે
દક્ષિણ ઝોન ના પ્રદેશ ઈનચાર્જ અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં બારડોલી ખાતે SIR સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ.
તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વ્યારા અને સોનગઢમાં ગ્રાવલમાંથી રેતી બનાવતા ગેરકાયદેસર પ્લાન્ટો બંધ કરવા કલેકટરને રજૂઆત કરી
પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી અને માંડવી ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિના હસ્તે 7.84 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત