સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા સમન્વય સમિતિની બેઠક યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

વ્યારા

સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન અંતર્ગત ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમીટીની મંગળવારે યોજાયેલી બેઠકમાં તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, ડો. રોહિત ભિંગરાડિયા (લેપ્રસી) સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કામગીરી કરી, ગ્રામ્ય વિસ્તારો સુધી જાગૃતિ અભિયાન હાથ ધરવા માટે કેટલાંક રચનાત્મક સુચનો આપીને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

બેઠકમાં કલેક્ટરએ સ્પર્શ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર સર્વે, શંકાસ્પદ કેસોની તપાસ સહિત વિભાગ દ્વારા કરાયેલી કામગીરીની ઝીણવટ પૂર્ણ માહિતી મેળવી હતી. આ બેઠકમાં સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें