સુરત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુરતવાસીઓને ₹342 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ..
સુરત મહાનગરપાલિકાના ₹173.78 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ₹169 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત…
મુખ્યમંત્રીના હસ્તે કતારગામ વિસ્તારમાં ગોટાલાવાડી ટેનામેન્ટના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ ધોરણે 1304 રિડેવલપ થયેલ આવાસોનું લોકાર્પણ; લાભાર્થીઓ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો, તેમજ ₹70 કરોડના ખર્ચે ડભોલીમાં નવનિર્મિત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું લોકાર્પણ…









