વ્યારા-ટીચકપુરા ખાતે ટ્રાફિકના જવાનોએ ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત ગુરુવારે ટીચકપુરા ત્રણ રસ્તા ખાતે જિલ્લા ટ્રાફિક શાખા તથા એઆરટીઓ તાપીના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક નિયમન ઝુંબેશ હાથ ધરાઈ હતી.

પોલીસના વિવિધ શાખાના જવાનોને ટ્રાફિકના નિયમો, ટ્રાફિક નિયમન, વીમા-લાઈસન્સ-પીયુસી જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ અંગે સમજ આપીને પેમ્પલેટ વિગત કરીને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી હતી.

 

Leave a Comment

और पढ़ें