તાપી જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વ્યારા વિકાસ શાહ

તાપી જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે વ્યારા, ડોલવણ, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, કુકરમુંડા, ઉકાઈ અને નિઝર તાલુકાઓમાં તાલુકા મામલતદારની કચેરી ખાતે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે.

Leave a Comment

और पढ़ें