રાજ્યના યુવાનોને ‘ગ્લોબલ સ્તરે’ સજ્જ બનાવવા રાજ્ય સરકાર અને અદાણી સ્કિલ્સ વચ્ચે રોજગારલક્ષી MoU પર હસ્તાક્ષર…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા…

ઉદ્યોગોની જરૂરિયાત મુજબ રોજગારી મળી રહે તે માટે આ સમજૂતી કરાર થકી યુવાઓને કરાશે તૈયાર: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

આ સમજૂતી હેઠળ યુવાઓને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી જેવા વિવિધ ક્ષેત્રો પર વિશેષ તાલીમ આપવામાં આવશે…

 

Leave a Comment

और पढ़ें