સોમનાથના આંગણે રેતીમાંથી તૈયાર થશે વિવિધ કલાકૃતિઓ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સોમનાથ

મહા શિવરાત્રી પર્વના અનુસંધાને સોમનાથ ખાતે પુરજોશમાં તૈયારી; સોમનાથના આંગણે રેતીમાંથી તૈયાર થશે વિવિધ કલાકૃતિઓ

સોમનાથના આંગણે ઓડિશાથી પધારેલા સેન્ડ આર્ટિસ્ટની કલાકૃતિઓ માણશે ભાવિકો, રેતશિલ્પના માધ્યમથી કલાનું પ્રદર્શન કરતાં આર્ટિસ્ટે જણાવ્યું કે, ખૂબ મહેનતથી આ સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવે છે.

Leave a Comment

और पढ़ें