વાવ થરાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત ભવ્ય શસ્ત્ર પ્રદર્શન નિહાળ્યું જ્યાં તેમણે ભારતીય સૈન્ય અને વિવિધ સુરક્ષા દળોમાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રોની વિગતવાર માહિતી મેળવી…
સરહદી વિસ્તાર એવા વાવ – થરાદ જિલ્લામાં યોજાનારી રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન નાગરિકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું.








