ગાંધીનગર
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક 2026માં ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન; ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળની બેઠકો.
ગુજરાત સૌભાગ્યશાળી છે કે શરૂઆતથી જ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મળ્યો છે, અમે ગુજરાત માટે નવી તકો શોધવા અહીં આવ્યા છીએ: નાયબ મુખ્યમંત્રી










