ડ્રગ્સ સામેની લડાઈમાં ગુજરાત પોલીસનું વધુ એક મજબૂત પગલુ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર

હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી સીધી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ને વોટ્સએપ નંબર તેમજ હેલ્પલાઇન દ્વારા આપી શકશે.

📱WhatsApp: 99040 01908

📞 હેલ્પલાઇન: 1908

ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે…

તમારી એક જાણકારી ગુજરાતના યુવાધનને બચાવવા માટે મોટું યોગદાન આપી શકે છે…

Leave a Comment

और पढ़ें