સુરત જીલ્લામાં મતદાર સુધારણા અભિયાન કાર્યક્રમ હેઠળ સુરત જીલ્લાના માંડવી તાલુકાના પાંચ ગામોમાં 95% ઉપરની કામગીરી કરવામાં આવી છે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિકાસ શાહ

માંડવી તાલુકાના સઠવાવ, સરકુઈ, કલમકુવા અને તે પૈકી સુરત જીલ્લાનું માંડવી તાલુકાનું કલમકુવા ગામ એ એવું એક પ્રથમ ગામ છે કે જે ગામે મતદાર વિશેષ સુધારણા અભિયાન હેઠળ 100% ફોર્મ વિતરણ પણ કર્યા અને 100%ડીઝીટલાઈઝેશન ની કામગીરી પણ પૂર્ણ કરી છે તે બદલ ખુબ ખુબ અભિનંદન .

સાથે સાથે ભાતખાઈ, બેડધા અને ગામતળાવ ખુર્દ ગામોની પણ મુલાકાત લીધી અને ત્યાં લગભગ 80% ઉપરની કામગીરી ત્યાં સ્થાનિક કર્મચારી અને સંગઠનના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. મતદાર સુધારણા અભિયાન કાર્યક્રમ હેઠળ આજરોજ માંડવી તાલુકાના ગામોની મુલાકાત લીધી

બળવંતભાઈ પટેલ, વિકાસભાઈ પટેલ, અનિલભાઈ ચૌધરી, છનાભાઈ વસાવા અલ્પેશભાઈ પટેલ, કમલેશભાઈ ચૌધરી, આતીશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Comment

और पढ़ें