તાપીના ડોલવણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરતા કલેક્ટર દેવ ચૌધરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

તાપી ડોલવણ

તાપી જિલ્લાના ડોલવણ તાલુકા ખાતે મંગળવારે કલેક્ટર દેવ ચૌધરીએ ડોલવણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પોલીસ સ્ટેશનની દૈનિક કામગીરી, રેકોર્ડ નિભાવણી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ સ્ટેશન પરિસરની કામગીરીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓ અને પોલીસ સ્ટાફ સાથે ચર્ચા-વિચારણા કરી, પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી અને ગુનાખોરી નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

Leave a Comment

और पढ़ें