ડોલવણ તાલુકા પ્રીમિયર લીગ સિઝન -4 નું આયોજન બરડીપાડા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડોલવણ

ડોલવણ તાલુકા પ્રીમિયર લીગ સિઝન -4 નું આયોજન પીનલ ગામીત ( યુવા પ્રમુખ ડોલવણ તાલુકો) નીરવ ગામીત ( સંગઠન પ્રમુખ ડોલવણ તાલુકા) સંજય ગામીત (સંગઠન મહામંત્રી ડોલવણ તાલુકા) તથા રસિકભાઈ કોકણી (સંગઠન ઉપપ્રમુખ ડોલવણ તાલુકો) બચુભાઈ કોંકણી ( માજી તાલુકા પંચાયત પ્રમુખ) જીતુભાઈ ગામીત ( સામાજિક આગેવાન ) દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

ડોલવણ તાલુકા પ્રીમિયર લીગ સિઝન -4 માં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો.

ફાઇનલ ધ વિલેજર્સ ( સ્નેહલ ગામીત)કેપ્ટન અને અર્પિત ઇલેવન (પીનલ ગામીત) કેપ્ટન વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ધ વિલેજર્સ ટીમ વિજેતા થઈ હતી.

ડોલવણ તાલુકા પ્રીમિયર લીગ સિઝન -4 નું આયોજન ખુબ સરસ રીતે કરવામાં આવ્યું હતું અને ડોલવણ તાલુકાના ક્રિકેટ પ્રેમીઓ તથા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે ખૂબ જ યોગદાન પણ આપેલ હતું.

Leave a Comment

और पढ़ें