ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

[responsivevoice_button voice="Hindi Female"]

વિકાસ શાહ

ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા ડોલવણ તાલુકામાં
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ડોલવણ તાલુકાના પાટી પંચોલ –પીઠાદરા– કરંજખેડ રોડ ઉપર રૂ.૩૪૦.૦૦ લાખના ખર્ચે બનનાર હયાત કોઝવેના સ્થાને માઈનોર બ્રીજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત સમારંભમાં ગામના આગેવાનો, કાર્યકરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

और पढ़ें